Sukamai Give You Income From Your Daily Expenses

What Is Sukamai

  1. Sukamai Concept : 100% Profit Sharing Organization.


    સુકમાઇ એ તમને વગર રોકાણે કે વગર માર્કેટિંગે તમારા કાયમી જીવન જરૂરી ખર્ચા માંથી કાયમી આવક આપતી સંસ્થા છે.


    સુકમાઇ સંસ્થા જે દુકાન , સુપર સ્ટોર કે મોલ સાથે બીઝનેસ ટાઈઅપ કરે છે તેમાંથી મળતા 100 % નફા ને સુકમાઇ ના 100 % મેમ્બર મા એટલે કે જે તે મેમ્બરે સુકમાઇ દ્વારા કરેલ ખર્ચા ના આધારે વહેચવામાં આવશે.


    તમારા જીવન જરૂરી ખર્ચા કે અન્ય કોઈ પણ ખર્ચાઓ માંથી કાયમી આવક મેળવવા માટે સુકમાઇ માં જોડાવું ફરજીયાત છે તે માટે તમારે કોઈ પણ જાત નું રોકાણ કે કોઈ પણ રજીસ્ટેશન ફ્રી ક્યારે પણ ભરવાની રહેતી નથી. તમારે ફક્ત તમારા રોજીંદા જીવન જરૂરી ખર્ચાઓ સુકમાઇ દ્રારા કરવાના રહેશે.


    સુકમાઇ માં જોડાયેલ દરેક મેમ્બર ને ICICI Bank ના પ્રીપેઈડ કાર્ડ આપવામાં આવશે તે કાર્ડ માં મેમ્બરે બેલેન્સ કરવાનું રહેશે ત્યાર બાદ તે કાર્ડ દ્વારા સુકમાઇએ નક્કી કરેલ દુકાન , સ્ટોર , પેટ્રોલ / ડીઝલ પુરાવા માટે કોઈ પણ પેટ્રોલ પંપ કે મોલ પરથી તમારી પસંદગી નો સામાન ખરીદી ICICI Bank ના કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાનું રહેશે અથવા સુકમાઈ પાસેથી ખરીદેલાં પ્રીપેઈડ વાઉચર દ્વારા ખરીદી કરવાની રહેશે.

Featured Video

For More Detail Download Sukamai Broucher

Download Broucher Here