Sukamai Give You Income From Your Daily Expenses


  1. How Sukamai Works


    સુકમાઇ તમને કોઈ પણ પ્રકાર નું રોકાણ કે માર્કેટિંગ કરાવતી નથી પરંતુ તમે તમારા જીવન જરૂરી જે કઈ પણ ખર્ચાઓ કરો છો તેજ ખર્ચાઓ તમારે ફક્ત સુકમાઇ દ્વારા કરવાના છે.

    એટલે કે તમારે તમારા જીવન જરૂરી ખર્ચાઓ બઝાર ભાવે જ સુકમાઇ સાથે જોડાયેલ તમારી નજીક ની દુકાન , સુપર સ્ટોર કે મોલ માંથી કરવાના રહેશે.

    સુકમાઇ માં રજીસ્ટેશન થયા બાદ તમારે તમારો 1 પાસપોર્ટ સાઈઝ નો ફોટો અને આઈડી પ્રૂફ ની ઝેરોક્ષ સુકમાઇ માં આપવાની રહેશે.

    સુકમાઇ સાથે જોડાઈને ખર્ચાઓ કરવા માટે સુકમાઇ સંસ્થા માં જોડાયેલ દરેક મેમ્બર ને ICICI Bank ના 2 કાર્ડ RS. 808/- માં મળશે.

    ICICI Bank ના આ પ્રીપેઈડ કાર્ડ માં મેમ્બરે સુકમાઇ માંથી બેલેન્સ કરાવીને ખર્ચાઓ કરવાના રહેશે.

    ધીરજ સન્સ ના કોઈ પણ સ્ટોર માંથી ખરીદી કરવા માટે ધીરજ સન્સ ના પ્રીપેઈડ વાઉચર દ્વારા ખરીદી કરવાની રહેશે.


    સુકમાઇ દ્વારા આપવામાં આવતા ICICI Bank ના કાર્ડ -

    (1) SUKAMAI INCOME PLUS

    (2) SUKAMAI MONEY TREE

    આ કાર્ડ દ્વારા તમારા તમામ ખર્ચાઓ કરવાથી તમને મળતા ફાયદાઓ.

    SUKAMAI INCOME PLUS - આ કાર્ડ માં મેમ્બરે સુકમાઇ દ્વારા બેલેન્સ કરાવીને ઓલ ઇન્ડિયા ના કોઈ પણ જગ્યા એ પેટ્રોલ / ડીઝલ પુરાવવા પેટ્રોલ પંપ પર , મોબાઇલ રીચાર્જ / DTH રીચાર્જ કરવા , લાઈટ બીલ / ગેસ બીલ ભરવા , કોઈ પણ સુપર સ્ટોર કે મોલ માંથી ખરીદી કરવા માટે ઉપયોગ કરી શકશે.

    SUKAMAI MONEY TREE - આ કાર્ડ માં મેમ્બરે સુકમાઇ દ્વારા બેલેન્સ કરાવીને સુકમાઇએ નક્કી કરેલ કોઈ પણ દુકાન ,સુપર સ્ટોર કે મોલ માંથી ખરીદી / ખર્ચા કરવાના રહેશે.

    + મેમ્બર આ કાર્ડ માં સુકમાઇ દ્વારા જેટલું પણ બેલેન્સ કરાવશે તેના 4% રકમ બીજી ખરીદી કરવા માટે મળશે.

    + મેમ્બર આ કાર્ડ માં Rs. 3000 નું બેલેન્સ કરાવશે ત્યાર બાદ એક વખત Rs. 1890/- માં Rs. 2250/- નું બેલેન્સ મળશે અથવા Rs. 1890/- માં Rs. 2250/- ના ધીરજ સન્સ ના પ્રીપેઈડ વોઉંચર મળશે.

    + આ કાર્ડ હોલ્ડર ને ICICI Bank તરફ થી Rs. 50/- માં 1 વરસ નો Rs. 2,00,000/- નો Accident વીમો મળશે.

    + વર્ષ દરમ્યાન Rs. 36000/- કે તેથી વધારે ખર્ચા / ખરીદી સુકમાઇ દ્વારા કરનાર 100% મેમ્બર ને સુકમાઇ તરફથી Rs. 2400/- ગોલ્ડ / પ્રોડક્ટ અને Rs. 6000/- ના ફૂડ (Food) વાઉચર મળશે.

    + SUKAMAI INCOME PLUS કાર્ડ માં પેટ્રોલ / ડીઝલ , મોબાઇલ રીચાર્જ / DTH રીચાર્જ કરવા , લાઈટ બીલ / ગેસ બીલ ભરવા માટે Rs. 2500/- નું બેલેન્સ કરાવીને અને SUKAMAI MONEY TREE કાર્ડ દ્વારા ખર્ચા કરવાથી દરેક વખતે (એક વર્ષ સુધી) Rs. 245/- ત્યારબાદ દરેક વખતે Rs. 490/- રીફંડ મળશે.

    + તમારા ખર્ચા ના 8% ગ્રોસ રીફંડ સુકમાઇ ની ઓટો સીસ્ટમ મુજબ મળશે.તેમજ તમારા બધાજ ખર્ચાઓ સુકમાઇ સાથે કરવાથી 6 મહિના બાદ તમારા ખર્ચા ના 20% બોનસ સુકમાઇ દ્વારા નીયમીત મળ્યા જ કરશે.

    + સુકમાઇ સાથે જોડાઇને ખર્ચા માંથી આવક મેળવવા માટે તમારે સુકમાઇ એ નક્કી કરેલ તમારી નજીક ની દુકાન , સુપર સ્ટોર ક મોલ માંથી ખરીદી કરવાની રહેશે પરંતુ તે માટે તમારે કોઈ પણ વધારાનો ખર્ચ કે કોઈ વધારે ભાવ આપી ને ખરીદી કરવી પડશે નહિ, અત્યાર સુધી તમે તમારી જરૂરી ચીજવસ્તુઓ જે ભાવે ખરીદતા હતા તેજ વસ્તુઓ સુકમાઇ ની નક્કી કરેલ દુકાનો એ પણ તેજ ભાવે મળશે.